With the blessings of Lord Ganesha
Ring Ceremony
"અમારા પરિવારના શુભ પ્રસંગે આપનું હાર્દિક સ્વાગત છે"
With joy and blessings, we warmly invite you to our family celebration.
Gopi & Akshar
આપના આશીર્વાદ સાથે નવા જીવનની શરૂઆતને સ્મરણિય બનાવીએ.
Join us as we celebrate the first step of our new journey.
ગુરુવાર, ૭ મે ૨૦૨૬
Thursday, 7 May 2026
સવારે 10:30 વાગ્યે | At 10:30 AM
જી વિલા રેસ્ટોરન્ટ
Cozway Road, Katargam, Surat
શુભ સ્થળ
G Villa Restaurant, Surat
|| શ્રી રાંદલ માતાજી || || શ્રી બહુચરા માતાજી || || શ્રી ખોડિયાર માતાજી ||
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી કુટુંબના શુભ પ્રસંગે રિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.
With divine blessings, our family joyfully invites you to the Ring Ceremony celebration.
Gopi weds Akshar
ગુરુવાર, તારીખ 07/05/2026 ના રોજ સવારે 10:30 કલાકે, જી વિલા રેસ્ટોરન્ટ, કોઝવે રોડ, કતારગામ, સુરત ખાતે શુભ પ્રસંગ યોજાયો છે. આપ સહુ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપશો.
Date: Thursday, 07/05/2026 at 10:30 AM, G Villa Restaurant, Cozway Road, Katargam, Surat.
જી વિલા રેસ્ટોરન્ટ
કોઝવે રોડ, કતારગામ, સુરત.
G Villa Restaurant, Cozway Road, Katargam, Surat.
મંગુકિયા પરિવાર
Mangukiya Family
સંપર્ક: 9879493483 / 7265909237
Digital Invitation
આપશ્રીને વિનંતી કે આ આમંત્રણને માન આપી શુભ પ્રસંગે જરૂરથી પધારશો અને નવદંપતીને આશીર્વાદ આપશો.
We request your gracious presence and blessings on this auspicious occasion.
OK Reply
9879493483